an online Instagram web viewer
  • gujju_vato
    Gujju Vato ️
    @gujju_vato

Images by gujju_vato

પ્રેમ ખાલી I love you બોલવાથી નથી થાતો..
એક બીજાની Felling સમજવી પડે છે..
સંબધ નિભાવવા માટે...❣️ #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
દિલને તારી હાજરી નો અહેસાસ કાંઈક એવો જોઈએ કે..
જેટલી વાર જીદ હોય મારી, એટલી વાર મને બસ તું જોઈએ..!!❣#gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
દિલને તારી હાજરી નો અહેસાસ કાંઈક એવો જોઈએ કે.. જેટલી વાર જીદ હોય મારી, એટલી વાર મને બસ તું જોઈએ..!!❣#gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings 
Ek tu ek main...lo ban gayi ek love story 😍...#gujju_vato #gujju #lovesong #like #comment #tag #share #enjoythelittlethings
મારા બધાં જ દુખ ની દવા છે તુ...💊
કેમ કૈ મારી આજુબાજુ રહેલી હવા છે તુ...❣️ #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
હૂં આરસ થી પણ કીંમતી મહેલમાં રહું છું...
બીજે ક્યાંય નહિ તારા દિલમાં રહું છુ...!❣️#gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
બીજાની જેમ નથી લખતો હું ડાયરીઓ..
બસ યાદ તારી આવે ને બની જાઈ છે..શાયરીઓ #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
અજાણ્યા હોવા છતાં પણ કઈંક જાણ લાગે છે,
સાચું કહું તો ગાંડી
તારી ને મારી,
આગલા જન્મ ની કઈંક ઓળખાણ લાગે છે..#gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
અજાણ્યા હોવા છતાં પણ કઈંક જાણ લાગે છે, સાચું કહું તો ગાંડી તારી ને મારી, આગલા જન્મ ની કઈંક ઓળખાણ લાગે છે..#gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings 
તારાથી દુર રહીને પણ મારો પ્રેમ વધતો જાય છે..
શું કહું... કેવી રીતે કહું...
આ દુરી તને મારી વધુ નજીક લાવતી જાય છે #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
તારાથી દુર રહીને પણ મારો પ્રેમ વધતો જાય છે.. શું કહું... કેવી રીતે કહું... આ દુરી તને મારી વધુ નજીક લાવતી જાય છે #gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings 
બધાની લાઈફમાં એક એવો છોકરો/છોકરી હોઈ છે..
જે ખરાબ સમયમાં સાથ છોડીને ભાગી જાઈ છે.. #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
તું અને મારો પ્રેમ..??? અરે ના.....
તું તો દુનીયા છે મારી..❣️ #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
પ્રેમ એ નથી કે તમે દુનિયાને કેટલો બતાવો છો,
પ્રેમ તો એ છે કે
 તમે તમારો પ્રેમ કેટલો નિભાવો છો !❣️ #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
પ્રેમ એ નથી કે તમે દુનિયાને કેટલો બતાવો છો, પ્રેમ તો એ છે કે તમે તમારો પ્રેમ કેટલો નિભાવો છો !❣️ #gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings 
ક્યારેક અમારા થી પણ દીલના હાલ-ચાલ પુછી લયો..
તો ક્યારેક અમે પણ કહી શકી કે...
“ બસ તમારી દુવા છે ” 😊❣️ #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
ક્યારેક અમારા થી પણ દીલના હાલ-ચાલ પુછી લયો.. તો ક્યારેક અમે પણ કહી શકી કે... “ બસ તમારી દુવા છે ” 😊❣️ #gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings 
ક્યારેક હજારો કિમી દુર બેઠેલ વ્યક્તિ સાથે કરેલ વાત, 
નજીક બેઠેલા વ્યક્તિઓ કરતાં પણ 
વધુ ખુશી આપે છે..😊☺️ #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
ક્યારેક હજારો કિમી દુર બેઠેલ વ્યક્તિ સાથે કરેલ વાત, નજીક બેઠેલા વ્યક્તિઓ કરતાં પણ વધુ ખુશી આપે છે..😊☺️ #gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings 
મારા પ્રેમને છે ફક્ત તારી જ લાગણીઓની તરસ,​​
તારા સાથ સિવાય મારે કશું જ નથી જોતું વરસો - વરસ !!...​😘😘😘 #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
મારા પ્રેમને છે ફક્ત તારી જ લાગણીઓની તરસ,​​ તારા સાથ સિવાય મારે કશું જ નથી જોતું વરસો - વરસ !!...​😘😘😘 #gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings 
અમુક લોકો એટલા ખાસ હોય છે જીંદગીમાં..
જેની સાથે 5 મિનિટ વાત કરવાથી પણ આખો દિવસ ચેહરા પર ખુશી રહે છે.. #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
અમુક લોકો એટલા ખાસ હોય છે જીંદગીમાં.. જેની સાથે 5 મિનિટ વાત કરવાથી પણ આખો દિવસ ચેહરા પર ખુશી રહે છે.. #gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings 
એણે મને પુછયું...તને જીવવા માટે શું આપું....
શ્વાસ કે યાદ.....??
મેં કહ્યું શ્વાસે શ્વાસે તારી યાદ 😘❣️ #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
એણે મને પુછયું...તને જીવવા માટે શું આપું.... શ્વાસ કે યાદ.....?? મેં કહ્યું શ્વાસે શ્વાસે તારી યાદ 😘❣️ #gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings 
લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો..?
મેં પણ હસતા હસતા કહ્યું કે,
નફરત ની બજાર માં મહોબ્બત ની દુકાન છે..❣️#gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો..? મેં પણ હસતા હસતા કહ્યું કે, નફરત ની બજાર માં મહોબ્બત ની દુકાન છે..❣️#gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings 
દિન રાત દિલ માં રહો છો તમે
કહો કેમ આટલો સાથ તમારો ગમે છે મને
દિલ પર મુકીને હાથ સાચું કહેજો
દિવસ માં કેટલી વાર યાદ કરો છો મને..? #gujju_vato #gujju #like #comment #tag #share #enjoythelittlethings
દિન રાત દિલ માં રહો છો તમે કહો કેમ આટલો સાથ તમારો ગમે છે મને દિલ પર મુકીને હાથ સાચું કહેજો દિવસ માં કેટલી વાર યાદ કરો છો મને..? #gujju_vato  #gujju  #like  #comment  #tag  #share  #enjoythelittlethings